દિયોદર બિગ બ્રેકિંગ

દિયોદર mla ની હાજરી માં ખેડૂત આગેવાન પર હુમલો

કેશા જી ચૌહાણ ની અધ્યક્ષતા માં યીજાયો હતો ભુજલ યોજના નો કાર્યક્રમ

ખેડૂત આગેવાન અમરા ભાઈ પટેલ પર mla ના સમર્થકો એ કર્યો હુમલો

ખેડૂત આગેવાન સાથે બોલાચાલી કરી બે લાફા ઝીકતા ચકચાર

ખેડૂત ની સમસ્યા ની રજુઆત કરતા મામલો ગરમાયો

ખેડૂત આગેવાન અમરા ભાઈ અગાઉ વીજ પુરવઠા મામલે ચલાવી ચુક્યા છે લડત

ખેડૂત આગેવાન અને ખેડૂતો સમગ્ર મામલે પહોંચ્યા દિયોદર પોલીસ મથકે

શિસ્ત ની વાત કરતી ભાજપ ના જ કાર્યકરો ભૂલ્યા ભાજપ ની વાત

સમગ્ર મામલો દિયોદર mla ની સામે છતાં mla રહ્યા ચૂપ