ખાખરાથળ ગામે પાંચાભાઇ જીવરાજભાઇ રંગપરાની વાડીએ જવાના જાહેર માર્ગમા લાઇટના અજવાળે જાહેરમાં તીન પત્તીની હાર-જીતનો જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂપીયા-11,500 તથા મોબાઇલ નંગ-06 કી.રૂ.50,000/- તથા જંગારના સાધનો ગંજીપાનાના પત્તા નંગ-52 કિ.રૂ.00/00 મળી કુલ કિ.રૂ.61,500/- ના મુદામાલ સાથે થાનગઢ પોલીસ ટીમે પકડી પાડયા હતા. પોલીસ ઇન્સ્પેકટર આઇ.બી.વલવી તથા પો.કોન્સ મુન્નાભાઇ એન.રાઠોડતથા પો કોન્સ મનોજ કુમાર પી. ઝાલા તથા નારાયણભાઇ એસ.ઘીયડ તથા પો.કોન્સ. રાજેશભાઇ જી. મેણીયા તથા પો.હેક.કોન્સ. રામભા ડી. રાયાનાઓ થાનગઢ તરણેતર ઓ.પી વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ.મનોજ કુમાર પી. ઝાલા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે પાંચાભાઇ જીવરાજભાઇ રંગપરા રહે. ખાખરાથળ તા.થાનગઢવાળાની વાડીએ જવાના જાહેર માર્ગમાં લાઇટના અજવાળે જાહેરમા અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વતી પૈસાની હારજીતનો જુગાર રમે છે તે આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ જુગારની રેઇડ કરતા(1) પાંચાભાઇ જીવરાજભાઇ રંગપરા જાતેત.કોળી ઉ.વ.24 ધંધો.ખેતી રહે.ખાખરાથળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર તથા (2) પ્રવિણભાઇ જયંતીભાઇ ભડાણીયા જાતે.ત.કોળી ઉ.વ.19 ધંધો.ખેતી રહે.ખાખરાથળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર તથા (3) ઠાકરશીભાઇ ભુપતભાઇ રોજારા જાતે.ત.કોળી ઉ.વ.23 ધંધો ખેતી રહે, ખાખરાથળ તા,થાનગઢ જી સુરેન્દ્રનગર તથા (4) લાલાભાઇ વિનાભાઇ સારલા જાતે યુ.કોળી ઉ.વ,23 ધંધો,ખેતી રહે.ખાખરાથળ તા,થાનગઢ જી.સુરેન્દ્રનગર તથા (5) રણજીતભાઇ જેમાભાઇ રંગપરા જાતે.ત કોળી ઉ.વ.20 ધંધો.ખેતી રહે,ખાખરાથળ તા,થાનગઢ જી.સુરેન્દ્રનગર તથા (6) હિતેશભાઇ કરમશીભાઇ રંગપરા જાતે.ત.કોળી ઉ.વ.19 ધંધો.ખેતી રહે. ખાખરાથળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર (7) ભુપતભાઇ કૈસાભાઇ ખમાણી જાતે.ત.કોળી ઉ.વ.19 ધંધો.ખેતી રહે.ખાખરાથળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગરને ઝડપી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IN MEMORY OF THE UNSUNG HEROES OF MEGHALAYA
Shillong: Celebrating the Azadi ka Amrit Mahotsav and under the aegis of The Ministry of Culture,...
গুৰু দুজনাৰ অমৰ সৃষ্টি উত্তৰ কমলাবাৰী সত্ৰত ভকত বৈষ্ণৱৰ আগত প্ৰদৰ্শন।
গুৰু দুজনাৰ অমৰ সৃষ্টি উত্তৰ কমলাবাৰী সত্ৰত ভকত বৈষ্ণৱৰ আগত প্ৰদৰ্শন।।মহাপুৰুষ শংকৰদেৱৰ অমৰ...
PM बोले- मन की बात को 10 साल हुए:114वें एपिसोड में कहा- अमेरिकी राष्ट्रपति ने अपनापन दिखाया
प्रधानमंत्री नरेंद्र मोदी ने मन की बात के 114वें एपिसोड में कहा- हमारी यात्रा को 10 साल हो चुके...
પાલીતાણા સાહિત્ય મંદિર ખાતે પર્યુષણને લઈને વ્યાખ્યાન કરવામાં આવ્યું
પાલીતાણા સાહિત્ય મંદિર ખાતે પર્યુષણને લઈને વ્યાખ્યાન કરવામાં આવ્યું