*ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જીલ્લાના સંગઠનાત્મક કામકાર્યને સુદર્ઢ બનાવવા માટે કાંકરેજ વિધાનસભા ની શિહોરી જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓના સંવાદ સૂચન માટે ની બેઠક દુગાવાડા હનુમાનજી મંદિર રાખવામાં આવેલી પૂર્વમંત્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ પ્રભારી રમેશભાઈ દેસાઇ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી શ્રી અમીભાઈ દેસાઈ શ્રી પાટણ લોકસભાના વિસ્તારક શ્રી ભગિરથસિંહ જાડેજા કાંકરેજ વિધાનસભાના વિસ્તારક શ્રી રાજેન્દ્રસિંહ સોઢા બનાસકાંઠા પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા યુવા મોરચા પ્રમુખ રમેશભાઈ દવે રતનપુર સરપંચ શ્રી અરવિંદજી ઠાકોર કાંકરેજ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મહેશભાઈ જોશી કિસાન મોરચા પ્રમુખ હઠુભા ડાભી શિહોરી સરપંચ શાંતુભા તેમજ બુથ પ્રમુખ, વોટ્સએપ ઇન્ચાર્જ, બી.એલ.એ.-2 પેજ પ્રમુખો અને વડા જિલ્લા પંચાયત સીટના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વડીલો યુવાનો અને અપેક્ષિત કાર્યકરો ખૂબ મોટી સઁખ્યામાં ઉપસ્થિત રયા હતા

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા