ગીરગઢડા તાલુકાના કંસારીયા ગામ માં આદમ ખોર દીપડા એ આધેડ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાતા મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા ભારે અરેરાટી વ્યાપી છે આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીર ગઢડા છે ના કંસારીયા ગામના ભુપત ભાઈ જીંજવાડિયા ના પત્ની જયા બેન (ઉ.વ.65) રાત્રીના પોતાના મકાન માં આરામ કરતી વખતે રાત્રિ નાં 11/0૦ કલાક ની આસપાસ દીપડા એ ગળા ના ભાગે હુમલો કરતાં જયાબેન એ એ રાડો પડતા બધા લોકો આવી જતાં દીપડો ગંભીર ઈજા પોહચાડી ભાગી ગયો હતો અને દીપડા એ જયાબેન ને મોત ને ઘાટ ઉતારી દીધા હતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી માનવ ભક્ષી પાંજરે પુરવા ની કવાયત હાથ ધરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উৎকোচ লৈ আটক কামৰূপ জিলাৰ সহকাৰী আয়ুক্ত দিপাঙ্কৰ কলিতা
উৎকোচ লৈ আটক কামৰূপ জিলাৰ সহকাৰী আয়ুক্ত দিপাঙ্কৰ কলিতা।কামৰূপ জিলা আয়ুক্তৰ কাৰ্যালয়ত...
New Mercedes GLE Test Drive | 200km रेंज वाली इलेक्ट्रिक बाइक कौन सी है? | Electric Bikes |Auto Tips
New Mercedes GLE Test Drive | 200km रेंज वाली इलेक्ट्रिक बाइक कौन सी है? | Electric Bikes |Auto Tips
Sukesh Chandrashekhar मामले में बड़ा खुलासा, Jacqueline सुकेश से शादी करने तक के लिए थी राजी |#TV9
Sukesh Chandrashekhar मामले में बड़ा खुलासा, Jacqueline सुकेश से शादी करने तक के लिए थी राजी |#TV9