સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગે.કા હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.સુચના અન્વયે સુરેન્દ્રનગર એસ.ઓ.જીના પો.ઇન્સ. એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ઘનશ્યામભાઈ મસીયાવા તથા એ.એસ.આઈ. મગનભાઈ રાઠોડ તથા હે.કો જયરાજસિંહનાઓએ દશાડા પોસ્ટે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મેળવી મહમદભાઈ ફજુભાઈ કુરેશી જાતે મુસ્લીમ ઉવ.38 ધંધો-ખેતી રહે ડાભીવાસ દશાડા જિ.સુરેન્દ્રનગરવાળાને દશાડા થી 1 કિમી દુર મળાવના માર્ગ પાસેથી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક ની કિ.રૂ.2500/- સાથે પકડી પાડેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કહેર મચાવનારી સિંહણ પકડાયા બાદ વધુ 5 સિંહ અને પકડવાનું પાછળનું વન વિભાગ નું કારણ શું ?
કહેર મચાવનારી સિંહણ પકડાયા બાદ વધુ 5 સિંહ અને પકડવાનું પાછળનું વન વિભાગ નું કારણ શું ?
रिश्वतखोर बाबू गिरफ्तार, देवरिया में एंटी करप्शन टीम ने घूस लेते कोषागार अकाउंटेंट को रंगे हाथों पकड़ा
एंटी करप्शन टीम ने मंगलवार की दोपहर कोषागार के अकाउंटेंट दिनेश कुमार उपाध्याय को दस हजार रुपये...
शादी के बाद पहली बार सामने आए आए राघव और परिणीति | Parineeti Raghav Wedding
शादी के बाद पहली बार सामने आए आए राघव और परिणीति | Parineeti Raghav Wedding
ওদালগুৰিত আজি পেঞ্চন সেৱা কেন্দ্ৰ উদ্ধোধন কৰে মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱাই
অসমৰ ২৭ খন জিলাৰ লগতে ওদালগুৰি জিলাটো অনুষ্ঠিত হোৱা পেঞ্চন সেৱা কেন্দ্ৰৰ শুভ উদ্বোধনী অনুষ্ঠান।...