આજ રોજ સમુસલ ગામે લીમોદ્રા તાલુકા પંચાયત ના સંયોજક વસાવા રતિલાલ તાલુકા પંચાયત ના સભ્ય કાંતિભાઈ વસાવા ગામ સરપંચ જીતુભાઇ વસાવા

 લીમોદ્રા સરપંચ નાનુભાઈ રાઠોડ તાલુકા સંયોજક નરેશ પટેલ જિલ્લા સંયોજક જગદીશ પટેલ મહિલા મોરચા ના આગેવાન કામની પટેલ. દક્ષાબેન વસાવા ભાજપ કાર્ય કરતાઑ દોર તો દોર મિટિંગ કરવા માં આવી