એલસીબી શાખામાં હાલ પીઆઇ તરીકે જ્યારે વિ.વિ. ત્રિવેદી ચાર્જ સંભાળી રહ્યા છે.ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેર ખાતે નવા આવેલા પોલીસ અધિક્ષક પંડ્યા દ્વારા એલસીબી ખાતે 8 ઓર્ડર આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર બી ડિવિઝન માંથી વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર અને ધોરાવનગર પોલીસ મથક માંથી સાહિલભાઈ સેલત તેમજ ચુડા થી ભરતભાઈ સભાડ તેમજ પાટડી થી દશરથભાઈ ધાંધર તેમજ મૂડીથી ગોપાલસિંહ ઝાલા અને સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન માંથી મેહુલભાઈ મકવાણા તેમજ સાયલા થી કુલદીપભાઈ બોરીયા અને થાનથી કરસનભાઈ લોહ ની નિમણૂક એલસીબી માં આપવામાં આવી છે જ્યારે હજુ એલસીબી માં જમાદારના ઓર્ડર કરવાના બાકી રાખવામાં આવ્યા છે જે પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું હાલમાં એલસીબી પીઆઇ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા તાલુકા સેવા સદનના આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા હડતાળ
મહુવા તાલુકા સેવા સદનના આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા હડતાળ
પડતર માંણીઓને લઇ ને અચોક્કસ મુદત...
ભાવનગર ના સિહોર નજીક સગીર યુવક યુવતી કપાયા
ભાવનગર નાસિહોર નજીકના રાજપરા પાસે સગીર યુવક યુવતીએ ટ્રેન નીચે પડતું...
SEBI's Warning Impact | Decoding Midcaps Stress Test Data |MFs की तेजी पर मिला जवाब?|Electoral Bonds
SEBI's Warning Impact | Decoding Midcaps Stress Test Data |MFs की तेजी पर मिला जवाब?|Electoral Bonds
Hair Care: बालों से जुड़ी समस्याएं दूर करने में बेहद असरदार है लौंग और ग्रीन टी, ऐसे करें इनका इस्तेमाल
बाल हमारी खूबसूरती में चार चांद लगाने का काम करते हैं। लेकिन धूप धूल पॉल्यूशन केमिकल युक्त...
દ્વારકા જગત મંદિરમાં સંધ્યા આરતી સમયે યોજાયેલ અન્નકૂટ દર્શનમાં પૈસાનો વરસાદ
માહિર કલમ ન્યુઝ ને લાઈક કરો સેર કરો