સુરત નિવાસી જયસુખભાઇ વાધેલા ની દિકરી વિધિ જયસુખભાઈ વાઘેલા ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષા માં તેમની સ્કુલ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો..ત્યારે મહિલા અને બાળ અધિકારી કચેરી સુરત દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સુરત જિલ્લા ખાતે ધોરણ ૧૦ બોર્ડ ની પરીક્ષા માં ટોપ ૧૦ માં આવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો વિધાર્થીનીઓને પ્રોત્સાહન ઇનામ રૂપે :- ૫૦૦૦ આપવામાં આવેલ હતા.જેમાં બવિધા જયસુખભાઇ વાધેલા એ સન્માનિત કરવામાં આવ્યા હતા..વાળંદ સમાજ તેમજ બ વાધેલા પરિવાર નું નામ રોશન કર્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢબારિયા તાલુકા પંથકમાં ધીમીધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
દેવગઢબારિયા તાલુકા પંથકમાં ધીમીધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
Toyota ने लॉन्च किए तीन कारों के Limited Edition वर्जन, गाड़ी खरीदने पर मिलेंगी Accessories
जापानी वाहन निर्माता Toyota की ओर से भारतीय बाजार में कई सेगमेंट में वाहनों की बिक्री की जाती है।...
980 करोड़ के प्रोजेक्ट का काम रोका, अब राज्य सरकार करेगी समीक्षा
राजधानी जयपुर में मेट्रो ने फेज-1 सी का काम बंद कर दिया है। माना जा रहा है कि सरकार के निर्देश पर...
કાંકરેજ તાલુકાના વિધાનસભા ના ઉમેદવાર જંગી જાહેર સભા યોજી
કાંકરેજ તાલુકાના વિધાનસભા ની ચૂંટણી માં કાંકરેજ તાલુકાના અમરતજી ઠાકોર ને ટિકિટ આપી ત્યારે થરા...