સુરત નિવાસી જયસુખભાઇ વાધેલા ની દિકરી વિધિ જયસુખભાઈ વાઘેલા ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષા માં તેમની સ્કુલ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો..ત્યારે મહિલા અને બાળ અધિકારી કચેરી સુરત દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સુરત જિલ્લા ખાતે ધોરણ ૧૦ બોર્ડ ની પરીક્ષા માં ટોપ ૧૦ માં આવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો વિધાર્થીનીઓને પ્રોત્સાહન ઇનામ રૂપે :- ૫૦૦૦ આપવામાં આવેલ હતા.જેમાં બવિધા જયસુખભાઇ વાધેલા એ સન્માનિત કરવામાં આવ્યા હતા..વાળંદ સમાજ તેમજ બ વાધેલા પરિવાર નું નામ રોશન કર્યું છે..