ધ્રાંગધ્રા સીટી તથા તાલુકા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ પીઆઈ યુ.એલ વાઘેેલાની સૂચનાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે બી પરમાર, કે ડી પરમાર, માંગીલાલ, રમેશભાઈ, રાકેશભાઈ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલ ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના વાવડી ગામે રેણાક મકાનમાં ફરિયામાં ગંજી પાના નો જુગાર રમતા રમેશભાઈ કમલેશભાઈ, રૂગનાથ ચતુરભાઈ, મેહુલભાઈ કમલેશભાઈ, મહેન્દ્રભાઈ રાણાભાઇ, દિલીપસિંહ મહોબતસિંહ, ભરતભાઈ મેરૂભાઈ, દેવજીભાઈ મેરૂભાઈ, યોગેશ ઉફે મુન્નાભાઈ ઈશ્વરભાઈ, 8 શખ્સોને ગંજી પાના નો જુગાર રમતા રોકડ રકમ સહિત રુપીયા 6,480 ના મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાર્ટ દિવસ : કેમ રાખશો હૃદય ને સ્વસ્થ #worldheartday #porbandar #news #gujaratnews
હાર્ટ દિવસ : કેમ રાખશો હૃદય ને સ્વસ્થ #worldheartday #porbandar #news #gujaratnews
জেহাদী আৰু জেহাদীৰ সমৰ্থকৰ ওচৰত মৰি গ’লেও ক্ষমা নোখোজে মন্ত্ৰী পীযুষ হাজৰিকাই
জেহাদী আৰু জেহাদীক সমৰ্থন দিয়া সকলৰ ওচৰত ক্ষমা খোজিব লগা পৰিৱেশ হ’লে অসমত থকাই বাদ দিব...
ગરબે રમવું થયું મોંઘુ! ગરબાના પાસમાં 18% GST લાગશે
આ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છેઆ વખતે ગરબા રમવા મોંઘા થઈ શકે છેચણિયા ચોળી પર 5 ટકાથી 12 ટકાનો...
Maharashtra Election 2024: विधानसभा चुनाव में BJP से टीकट ना मिलने से Gopal Shetty क्यों हुए नाराज ?
Maharashtra Election 2024: विधानसभा चुनाव में BJP से टीकट ना मिलने से Gopal Shetty क्यों हुए नाराज ?