ધ્રાંગધ્રા સીટી તથા તાલુકા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ પીઆઈ યુ.એલ વાઘેેલાની સૂચનાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે બી પરમાર, કે ડી પરમાર, માંગીલાલ, રમેશભાઈ, રાકેશભાઈ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલ ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના વાવડી ગામે રેણાક મકાનમાં ફરિયામાં ગંજી પાના નો જુગાર રમતા રમેશભાઈ કમલેશભાઈ, રૂગનાથ ચતુરભાઈ, મેહુલભાઈ કમલેશભાઈ, મહેન્દ્રભાઈ રાણાભાઇ, દિલીપસિંહ મહોબતસિંહ, ભરતભાઈ મેરૂભાઈ, દેવજીભાઈ મેરૂભાઈ, યોગેશ ઉફે મુન્નાભાઈ ઈશ્વરભાઈ, 8 શખ્સોને ગંજી પાના નો જુગાર રમતા રોકડ રકમ સહિત રુપીયા 6,480 ના મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં મહીલાએ લોન લઇ પરત ન ભરતાં કોર્ટે એક વર્ષની સજાનો હુકમ ફટકાર્યો
ડીસામાં આવેલી ભોલેનાથ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાંથી લીધેલી લોન ન ભરતા મહિલાને ક્રેડિટ સોસાયટીએ...
पूर्व अध्यक्ष प्रमोद शर्मा बार कॉउन्सिल ऑफ राजस्थान की अनुशासन समिति के सदस्य नियुक्त
बार कॉउन्सिल ऑफ राजस्थान द्वारा अनुशासन समिति का गठन व सहवरित सदस्यों की नियुक्ति की गई है!...
গৌৰৱ অভিজিত দিলীপ তিনিচুকীয়াৰ নতুন আৰক্ষী অধীক্ষক
গৌৰৱ অভিজিত দিলীপ তিনিচুকীয়াৰ নতুন আৰক্ষী অধীক্ষক,
তিনিচুকীয়াৰ আৰক্ষী অধীক্ষক দেৱজিৎ দেউৰীক...
Ajmal को Lok Sabha Elections से पहले शादी करने की सलाह देते Himanta को Dhubri की जनता ने कैसे लपेटा!
Ajmal को Lok Sabha Elections से पहले शादी करने की सलाह देते Himanta को Dhubri की जनता ने कैसे लपेटा!