આજ રોજ તા.૩૦/૦૭/૨૦૨૩ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા *૧૦૩ મન કી બાત* સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ ગામ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ તાલુકા સંયોજક "રોહિતભાઈ પંચાલ" દ્વારા યોજાઓ જેમા ગામના જીતુભાઈ ઠાકોર, પ્રવીણભાઈ,સાવનભાઈ, અશોકભાઈ, તેમજ ગામના વડીલો ભાઈઓ બહેનો તથા મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા