સાવરુંડલામાં શાળા ના વિદ્યાર્થી ઓને ચૂંટણી નો મહત્વ સમજાવ્યું. મતદાન નું મહત્વ સમજાવું.
સાવરકુંડલા ના પ્રાથમિક શાળા નંબર 1 માં શાળા પંચાયત ની ચૂંટણી યોજાઈ.
ચૂંટણી માં જેમ કાર્ય કરવા માં આવે તેજ રીતે બાળકો ને સમજવા માં અવિયું , પોલિસ ની ચૂસ્ત બંદોસ્ત , મતદાન ની ગુપ્તા જાળવી.6 ઉમેદવારો વચ્ચે યોજાઇ ચૂંટણી આજે તેનું પરિણામ જાહેર થશે.