આણંદ GIDCમાં લક્ષ્મી ટ્રેડીંગના નામે અનાજનો હોલસેલ વેપાર કરતા વેપારી પાસેથી હર્ષદકુમાર ચંદુલાલ એન્ડ કુ. ગોઝારીયા મહેસાણાના ભાગીદારોએ ફટક દલાલ મારફતે ૨૧ હજાર કિલો દિવેલા ખરીદીને તેના કુલ ૧૩.૬૧ લાખ ઉપરાંતની રકમ નહીં ચુકવીને છેતરપીંડી કરેલ આ અંગે વિદ્યાનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીન તપાસ હાથ ધરી છે.