સુરેન્દ્રનગરના જોરાવનગર ખોડું રૂપાવટી રોડ પર વાડીમાં જુગાર રમતા 10 શખ્સોને પોલીસે રૂ।.94,260નાં મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધેલ છે. ખોડુ-રૂપાવટી રોડપર મહિપત ભાથીભાઈ બરીયાની વાડીમાં જુગાર રમતા અબ્દુલા અનવરશા ફકીર, દશરથ વિધિભાઈ ધોરાલીયા,ગોપાલ પ્રેમજીભાઈ બરીયા,હરેશ ઉર્ફે હાર્દિક હસમુખભાઈ શેજાસરા, મહીપત ઉર્ફે હુકો, રમેશભાઈ બારૈયા, દિલીપ બાબુભાઈ સોલંકી, કાદર દિલાવરભાઈ સિપાઈ, મોહીનખાન કાળુખાન બ્લોચ, દશરથ જોરેભાઈ ખુંટ,મહીપપત ભાથીભાઈને મોબાઈલ નંગ,9 રોકડ મળી રૂ।.1.94,260ના મુદ્દામાલ સાથે જોરાવરનગર પો.સબ.ઈન્સ આર.જે જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લઈ ગુનો નોંધેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP: દમોહમાં એમ્બ્યુલન્સ ન મળી, પતિ ગર્ભવતી પત્નીને હાથની ગાડીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો
MP: દમોહમાં એમ્બ્યુલન્સ ન મળી, પતિ ગર્ભવતી પત્નીને હાથની ગાડીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો
অসমৰ মহিলা সবলীকৰণৰ ‘অৰুণোদয়’ আঁচনিঃ হিমন্ত বিশ্ব শৰ্মা
অসম চৰকাৰৰ অভিলাষী পদক্ষেপ "অৰুণোদয়" আঁচনিখনে ৰাজ্যৰ মহিলাসকলক সবলীকৰণৰ ক্ষেত্ৰত গুৰুত্বপূৰ্ণ...
Redmi Watch 5 Lite भारत में हुई लॉन्च, दमदार स्पेक्स वाली वॉच का चेक करें दाम
शाओमी ने अपने भारतीय ग्राहकों के लिए Redmi Watch 5 Lite लॉन्च की है। इस वॉच को कंपनी 1.96 इंच की...
Passport बनवाने जा रहे हैं तो रुक जाइए, देश में आज से पांच दिन तक बंद रहेगा पोर्टल; पहले के अपॉइंटमेंट भी होंगे रीशेड्यूल
नई दिल्ली। अगर आप भी नए पासपोर्ट ( Passport Seva portal Close) बनवाने जा रहे हैं...
ઈસુદાન ગઢવીના આકરા પ્રહારો-ભાજપે ગુજરાતને ખતમ કર્યું, કોંગ્રેસ સેટીંગબાજ પાર્ટીમાં ફેરવાઈ
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ કોંગ્રેસ-ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો...