સુરેન્દ્રનગરના જોરાવનગર ખોડું રૂપાવટી રોડ પર વાડીમાં જુગાર રમતા 10 શખ્સોને પોલીસે રૂ।.94,260નાં મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધેલ છે. ખોડુ-રૂપાવટી રોડપર મહિપત ભાથીભાઈ બરીયાની વાડીમાં જુગાર રમતા અબ્દુલા અનવરશા ફકીર, દશરથ વિધિભાઈ ધોરાલીયા,ગોપાલ પ્રેમજીભાઈ બરીયા,હરેશ ઉર્ફે હાર્દિક હસમુખભાઈ શેજાસરા, મહીપત ઉર્ફે હુકો, રમેશભાઈ બારૈયા, દિલીપ બાબુભાઈ સોલંકી, કાદર દિલાવરભાઈ સિપાઈ, મોહીનખાન કાળુખાન બ્લોચ, દશરથ જોરેભાઈ ખુંટ,મહીપપત ભાથીભાઈને મોબાઈલ નંગ,9 રોકડ મળી રૂ।.1.94,260ના મુદ્દામાલ સાથે જોરાવરનગર પો.સબ.ઈન્સ આર.જે જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લઈ ગુનો નોંધેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಕೇಂದ್ರ, ರಾಜ್ಯ ಸರ್ಕಾರಗಳು ಕರ್ನಾಟಕದಲ್ಲಿನ ಗೃಹ ಕಾರ್ಮಿಕರ ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸಬೇಕೆಂದು ಮನವಿ ಮಾಡಿದರು.
ಕೇಂದ್ರ, ರಾಜ್ಯ ಸರ್ಕಾರಗಳು ಕರ್ನಾಟಕದಲ್ಲಿನ ಗೃಹ ಕಾರ್ಮಿಕರ ವಿವಿಧ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸಬೇಕೆಂದು ಮನವಿ ಮಾಡಿದರು.
Mirchi Baba Arrest Update: दुष्कर्म पीड़िता ने पुलिस को सौंपा कपड़ा | पुलिस ने DNA टेस्ट के लिए भेजा
Mirchi Baba Arrest Update: दुष्कर्म पीड़िता ने पुलिस को सौंपा कपड़ा | पुलिस ने DNA टेस्ट के लिए भेजा
મફત આપવાનો જાદુ માત્ર મારી પાસે જ
છે: જૂનાગઢથી કેજરીવાલે કહ્યું- 'આખી
દુનિયામાં ફક્ત દિલ્હી અને પંજાબમાં જ
વીજળીનું બિલ ઝીરો છે, હવે ગુજરાતમાં
પણ થશે
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ
રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
ત્યારે દિલ્હીના...
नेता प्रतिपक्ष विवेक राजवंशी ने स्कूली बच्चों को बांटे छाते
नगर निगम कोटा दक्षिण के वार्ड 71 के सेक्टर 2 व 3 में स्थित राजकीय उच्च प्राथमिक विद्यालय में छोटे...