આઝાદીના ૭૫ વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઇ રહી છે સિહોર સાથે રાજયભરમાં ભવ્ય તીરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે સિહોરમાં ૧૨ મીએ શુક્રવારે સવારે ૯ વાગ્યે હજારો લોકોની ઉપસ્થિતિમાં 3 કી. મી. લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા દેશભકિતના સૂરો તથા ડીજેશહીદોને નમન સાથે યોજાશે, અને તેમાં 5 હજાર થી વધુ લોકો જોડાશે તેવું નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યાં હતું કે ભવ્ય તિરંગા યાત્રાનો અંદાજે ર થી ૩ કિ. મી.નો રૂટ સ્ટેશન રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ થી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરશે અને ફરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાશે ૧ર મીએ સ્થળ ઉપર તંત્ર પ હજાર તિરંગાનું લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરશે, તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ઉપર વિવિધ દેશભકિતના ગીતો સાથે ડીજેની જમાવટ કરશે યાત્રા સવારે ૯ વાગ્યે ક્રિકેટ ગ્રાઉન્ડથી શરૂ થશે, ૧૧ વાગ્યે સમાપન થશે, જેમાં તમામ એનજીઓ, ધારિમક સંસ્થાઓ કોલેજ - સ્ફુલ્સ-ડેરી એસો., ઔધોગિક એકમો, ટેલીકોમ, જીઇબીજીએસટી, રેલ્વે-પોસ્ટલ - ઇન્કમટેક્ષ, બાર એસો. કેમીસ્ટ એસો., ડોકટરો, વકિલો, ઇલેકટ્રીક એસો. શહેરના તમામ વેપારી એસો વિગેરે ખાસ જોડાશે આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ પ્રમુખશ્રીએ આ કાર્યક્રમમાં સૌને ખાસ જોડાવા અપીલ પણ કરી છે. આ યાત્રા એક એતિહાસિક સંભારણું બની રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मराठा आरक्षणाच्या मागणी साठी भांबेरी गाव एकटवला.
"आरक्षणाच्या मागणी साठी 9 ऑगस्ट क्रांती दिनापासून संपूर्ण गाव बसणार उपोषणाला"
मराठा आरक्षणाच्या मागणी साठी भांबेरी गाव एकटवला.
"आरक्षणाच्या मागणी साठी 9 ऑगस्ट क्रांती...
Zubair को supreme court ने जमानत देते हुए और भी बहुत राहतें दीं। Rajesh Dhakad
Zubair को supreme court ने जमानत देते हुए और भी बहुत राहतें दीं।#zubair #supremecourt #newsupdate...
DEESA/ડીસાવળ રોહિત સમાજનો 16 મો શૈક્ષણિક સેમિનાર માં 80 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ નું સન્માન કરાયું..
ડીસાવળ રોહિત સમાજનો 16 મો શૈક્ષણિક સેમિનાર માં 80 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ નું સન્માન કરાયું.....
અપહરણ : સુરતમાં 21 લાખની લેવડ-દેવડમાં વેપારીના પુત્રનું અપહરણ, કેસમાં 3ની ધરપકડ
અપહરણ બાદ પિતાને ખબર પડી, પિતા પાસેથી કપડા મંગાવવામાં આવ્યા હતાસુરતના ભટાર વિસ્તારમાં રહેતા...