બનાસકાંઠા
પાલનપુર નજીક ખસા ગામની સીમમાંથી જીવિત સાત દિવસ ની બાળકી મળી આવી
ગઢ ખસા રોડ પર ખેતર ની સીમમાં બાળકી ને તરછોડી દેવાઈ
ખેતરમાં આવેલી પાણીની ખાલી કુંડી માં અજાણી મહિલા દ્વારા બાળકી ને છોડી દેવાઈ હતી
સવારે બાળકીને મૂકી અજાણી મહિલા ફરાર થઈ હોવાનું અનુમાન
ખેતરમાં ખેડૂત ને બાળકી નો રડવાનો અવાજ આવતા થઈ જાણ
સ્થાનિકોએ 108 ને જાણ કરતા બાળકી ને સિવિલ હોસ્પિટલ માં લઈ જવાઇ
સરપંચ દ્વારા ગઢ પોલીસ ને જાણ કરાતા પોલીસ તપાસ હાથ ધરી