એન.એ.ડાભી પો. સબ. ઇન્સ. લખતર પો. સ્ટે. પીસી મેરૂભાઇ કે ખટાણા તેમજ પીસી સરદારસિંહ પી. પરમાર તેમજ પીસી રાજેશભાઇ બી. કુશાપરા વિગેરે સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે લખતર દરબારગઢમાં રહેતા રાજેન્દ્રસિંહ રામભા વાઘેલાના ઘરની બહાર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં જાહેરમાં અમુક ઇસમો ગંજીપાના વડે તીન પતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.જેવી હકીકત મળતા સ્ટાફના માણસો સાથે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા સુનિલભાઇ ઉર્ફે સુંઢો બળદેવભાઇ ઝીંઝુવાડીયા જાતે ચુ. કોળી ઉ.વ.24 ધંધો મજુરી રહે. લખતર મફતીયાપરા, તા. લખતર, નુરશા સલીમશા દિવાન જાતે. ફકીર (મુ. માન) ઉ.વ.40 ધંધો મજુરી રહે. લખતર મસ્જીદ ચોક, તા. લખતર, દિવ્યરાજસિંહ ઉર્ફે લાલભા પ્રતાપસિંહ ઝાલા જાતે દરબાર ઉ.વ.30 ધંધો ખેતી રહે. લખતર દરબારગઢ તા. લખતર, રણજીતભાઇ લાલજીભાઇ રાણેવાડીયા જાતે ચુ. કોળી ઉ.વ.19 ધંધો મજુરી રહે. લીલાપુર તા. લખતર, દશરથભાઇ ધીરૂભાઇ ઝરવરીયા જાતે ચુ. કોળી ઉ.વ.ર0 ધંધો મજુરી લીલાપુર તા. લખતર સુ.નગર. નજીરશા દાઉદશા દિવાન જાતે ફકીર (મુ. માન) ઉ.વ.23) ધંધો મજુરી રહે. લખતર મસ્જીદ ચોક તા. લખતર તથા કુલદીપસિંહ સુજાનસિંહ ઝાલા જાતે દરબાર ઉ.વ.23 ધંધો ખેતી રહે. લખતર વારીયા શેરી તા. લખતર, અશોકસિંહ બળવંતસિંહ ઝાલા જાતે દરબાર ઉ.વ.26 ધંધો ખેતી રહે. કેસરીયા તા. લખતર, હાર્દિકસિંહ ભરતસિંહ ઝાલા જાતે દરબાર ઉ.વ.23 ધંધો ખેતી રહે. કેસરીયા તા. લખતર, હનિફભાઇ મહેબુબભાઇ દિવાન જાતે ફકીર (મુ.માન) ઉ.વ.23 ધંધો મજુરી રહે. લતર કાજી શેરી તા. લખતર, મહેશભાઇ જીવાભાઇ ઝરવરીયા જાતે ચુ. કોળી ઉ.વ.ર6 ધંધો ખેતી રહે.કેસરીયા તા. લખતર અને આશીફભાઇ ઇકબાલભાઇ કચોટ જાતે મુ.માન ઉ.વ.23 ધંધો મજુરી રહે. લખતર મસ્જીદ ચોકને ઝડપી લીધા હતા. અને રોકડ રૂા.22,110 તથા મોબાઇલ નંગ 9 કિ. રૂા.30,500 મળી કુલ રૂા.52,610નો મુદામાલ કબ્જે કર્યો હતો.