વઢવાણના ખમીસણા ગામે બાઇક નાખવા બાબતે બોલાચાલી બાદ 4 શખસે સોરીયા વડે હમલો કર્યો હતો. જેમાં 3 લોકો ઇજા ગ્રસ્ત થતા સારવાર માટે ટી બી હોસ્પિટલ અને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. 4 સામે જોરાવરનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ હતી.જોરાવરનગર પોલીસ મથકે ખમીસણાના શારદાબેન કુમાદરાએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ 13-7એ તેમના દીકરા વિશાલ સામે ગામના વિક્રમભાઇ બે વાર બાઇક લઇ સામે નાખેલ હતું.તેઓ અવારનવાર તેમના ઘરની પાસે નીકળે ત્યારે પણ ડોળા કાઢતા હતા. આ બાબતે સાંજના સમયે વિક્રમભાઇ તથા રમેશભાઇ ઘરે સોરીયા લઇ આવી ગાળો આપવા લાગ્યા હતા. આથી દીકરો વિશાલ તેમના પત્નિ નાનો દીકરો વિષ્ણુ દીકરી વૈશાલી જાગી ગયા હતા.વિક્રમભાઇએ સોરીયુ બતાવી તારી પત્નિ ક્યાં છે કહી ગાળો આપતા તેમ કરવાની ના પાડી હતી. આથી વિક્રમભાઇ અને અન્ય 3 શખસે હુમલો કર્યો હતો. જેમાં વિશાલ, રમેશભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ગામના લોકો આવી જતા હુમલો કરનાર હજુ મોટર સાઇકલ નાખવાનો છું, મારી નાખવાની ધમકી અપી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં શારદાબેનને માથે 8 ટાંકા અને વિશાલને ઇજા વધુ હોઇ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. વિક્રમભાઇ રમેશભાઇ, રમેશભાઇ ભાથાભાઇ, અનિલભાઇ રમેશભાઇ, દિલિપભાઇ રમેશભાઇ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कौनसे ऐसे देश है सबसे ज्यादा मांस खाते है
मांस खाने वाले देशों की बात करें तो, आंकड़े थोड़े भिन्न हो सकते हैं क्योंकि यह इस बात पर निर्भर...
લખતર વિરમગામ હાઇવે પર ટ્રક પલટી જતા બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે.રાત્રિના સમયે...
मा. राज्यपाल यांच्या विधानाशी सहमत नाही! उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
मा. राज्यपाल यांच्या विधानाशी सहमत नाही! उपमुख्यमंत्री देवेंद्र फडणवीस | 30 जुलै 2022#...
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?