વઢવાણના ખમીસણા ગામે બાઇક નાખવા બાબતે બોલાચાલી બાદ 4 શખસે સોરીયા વડે હમલો કર્યો હતો. જેમાં 3 લોકો ઇજા ગ્રસ્ત થતા સારવાર માટે ટી બી હોસ્પિટલ અને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. 4 સામે જોરાવરનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ હતી.જોરાવરનગર પોલીસ મથકે ખમીસણાના શારદાબેન કુમાદરાએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ 13-7એ તેમના દીકરા વિશાલ સામે ગામના વિક્રમભાઇ બે વાર બાઇક લઇ સામે નાખેલ હતું.તેઓ અવારનવાર તેમના ઘરની પાસે નીકળે ત્યારે પણ ડોળા કાઢતા હતા. આ બાબતે સાંજના સમયે વિક્રમભાઇ તથા રમેશભાઇ ઘરે સોરીયા લઇ આવી ગાળો આપવા લાગ્યા હતા. આથી દીકરો વિશાલ તેમના પત્નિ નાનો દીકરો વિષ્ણુ દીકરી વૈશાલી જાગી ગયા હતા.વિક્રમભાઇએ સોરીયુ બતાવી તારી પત્નિ ક્યાં છે કહી ગાળો આપતા તેમ કરવાની ના પાડી હતી. આથી વિક્રમભાઇ અને અન્ય 3 શખસે હુમલો કર્યો હતો. જેમાં વિશાલ, રમેશભાઇ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ગામના લોકો આવી જતા હુમલો કરનાર હજુ મોટર સાઇકલ નાખવાનો છું, મારી નાખવાની ધમકી અપી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં શારદાબેનને માથે 8 ટાંકા અને વિશાલને ઇજા વધુ હોઇ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. વિક્રમભાઇ રમેશભાઇ, રમેશભાઇ ભાથાભાઇ, અનિલભાઇ રમેશભાઇ, દિલિપભાઇ રમેશભાઇ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અયોધ્યા ખાતે શ્રી રામ જન્મ ભુમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા સેવા માટે પ્રસ્થાન કરતા કાલોલ ના યુવાન ને ભાવભીની વિદાય.
કાલોલના નિવાસી અને વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલના મઠ-મંદિર સંયોજક હરિકૃષ્ણભાઈ પટેલની અયોઘ્યા શ્રી...
ગાડી આઇ ચા પીવા
ગાડી આઇ ચા પીવા ટી પાર્લર મા ગાડી ઘૂસી જતા અફડાતફડી
जिल्हा परिषदेचा उत्कृष्ट जिल्हा शिक्षक पुरस्कार सोहळा उत्साहात संपन्न
परभणी(प्रतिनिधी)मुख्य कार्यकारी अधिकारी शिवानंद टाकसाळे यांच्या मार्गदर्शनाखाली जिल्हा परिषदेच्या...
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ડાયાબીટીસના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા 13 11 2022
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ડાયાબીટીસના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા 13 11 2022
13 से ज्यादा OTT Apps का फुल ऑन होगा अब मजा, Vodafone Idea जल्द लाएगा नया प्लान
वोडाफोन आइडिया (Vodafone Idea) देश का तीसरा सबसे बड़ा टेलिकॉम ऑपरेटर है। कंपनी अपने यूजर्स के लिए...