હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારનો આજે 25મી જુલાઈના દિવસે જન્મદિવસ હોઈ હાલોલ તાલુકા અને શહેર ભાજપા સંગઠન દ્વારા ધારાસભ્ય જયદ્રસિંહ પરમારના જન્મદિવસની ભારે હર્ષોલ્લાસ સાથે રંગે ચંગે વિવિધ સેવાકીય કાર્યક્રમો સહિતના કાર્યક્રમો સાથે દિવસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાલોલ નગરના કંજરી રોડ પર આવેલા હાલોલ વિધાનસભા ભાજપા કાર્યાલય ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત તેઓના સુપુત્ર અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર સહિત અનેક ભાજપા સંગઠનના મહાનુભવોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી મોટી સંખ્યામાં રક્તદાન કરાયું હતું જ્યારે ભાજપા કાર્યાલયના પ્રાંગણ સહિતના વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં 101 બીલીપત્રના રોપા સહિતના રોપાઓનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત ભાજપા હોદ્દેદારો અને કાર્યકરોએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. જે બાદ હાલોલ નગરની રેફરલ હોસ્પિટલ,પ્રસુતિ ગૃહ સહિત આંગણવાડીમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે ફ્રુટ અને બિસ્કીટ સહિતના પેકેટનુ વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દિવસ દરમ્યાન હાલોલ નગર સહિત હાલોલ તાલુકા પંથકમાં વિવિધ સેવાકિય કાર્યક્રમો સાથે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના જન્મદિવસની ભાજપાના કાર્યકરો અને જાહેર જનતાએ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election 2024: Nana Patole के राम मंदिर के शुद्धिकरण के बयान पर भड़के सुधांशु त्रिवेदी
Lok Sabha Election 2024: Nana Patole के राम मंदिर के शुद्धिकरण के बयान पर भड़के सुधांशु त्रिवेदी
માર્કેટ યાર્ડ રાજુલા દ્વારા રાજુલા તાલુકા ના ખેડૂતો ને સહાય થી તાલપત્રી તથા દવા છંટકાવ પંપ વિતરણ કરવામાં આવેલ
આજરોજ તારીખ ૦૫-૦૯-૨૦૨૨ને સોમવારના રોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-રાજુલા દ્વારા રાજુલા...
Ahmedabad News | ઘાટલોડિયા વિધાનસભા 41 બેઠક ભૂપેન્દ્રભાઈ પટેલની ઉમેદવારી ફોર્મ ભરવાનો કાર્યક્રમ.
Ahmedabad News | ઘાટલોડિયા વિધાનસભા 41 બેઠક ભૂપેન્દ્રભાઈ પટેલની ઉમેદવારી ફોર્મ ભરવાનો કાર્યક્રમ.