ડીસા બંસી કાઠિયાવાડી હોટલ પાસે સર્જાયો અકસ્માત..

ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બાઈક પર સવાર બે યુવકોનાં મોત નિપજતાં અરેરાટી પ્રસરી..

અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે મોત થતાં અરેરાટી પ્રસરી..

અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા..

108 ની ટીમ સહિત ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

ચાલું વરસાદમાં દક્ષિણ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મરણજનાર બંને યુવકોની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી..