કપરાડા તાલુકાના આંબા જંગલના મરુમંટી ફળિયામાં રહેતા સગા દીકરાએ પોતાની જનેતા માતાને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામ્યો
પોતાની માતાની હત્યા કર્યા બાદ આરોપી પુત્ર પોતે પૂરા ગામમાં કહેતા ફરતો હતો કે મેં મારી માતા ને મારી નાખી છે
પુત્ર અ નશા ની હાલતમાં પોતાની માતાની ડાકણનો વહેમ રાખી લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી