રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકા ના જુનાડીસા ગામની અંદર થોડા સમય પહેલા આવેલો પિંક આઈસ નામ ના રોગ આવ્યો હતો જુનાડીસા ગામ ની અંદર જ એક પછી એક ઘરોની અંદર આ રોગ જોવા મળે છે જેની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુનાડીસા ના મેડિકલ ઓફિસર દ્વારા આ આંખના રોગની માહિતી આપવામાં આવી છે જેની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક અઠવાડિયાની અંદર 250 થી વધારે આંખના રોગના કેસો નોંધાયા હોય તેવું જણાવ્યું હતું જેની અંદર મેડિકલ ઓફિસર દ્વારા સાવચેતીના પગલાં રૂપે સૂચના આપવામાં આવી હતી જેમાં આંખ રોગોના લક્ષણો અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવી જેની અંદર આંખ લાલ થાય ત્યારે ચશ્મા પહેરવા રૂમાલ વડે સાફ કરું વારંવાર મોઢું ધોવું અને વધુ લક્ષણો દેખાય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો અને મેડિકલ ઓફિસર મીનોલીબેન ત્રિવેદી દ્વારા ગામ લોકો સાવચેત રહે તેવી સૂચના આપવામાં આવી હતી