વલસાડ તાલુકાના માલવણ ગામ ખાતે નવસારી જતા હોસ્ટેલ હાઈવે ઉપર કાર દ્વારા કાર ગફલત ભરી રીતે ચલાવાતા રસ્તા ઉપર બેસેલા 19 જેટલા ગૌવંશને અડફેટે લીધા હતા કારની અડફેટે આવેલા 19 જેટલા ગૌવંશ પૈકી 10 જેટલી ગાયોનું ઘટના સ્થળે મોત થયું હતું તો 9 જેટલી ગાયો ઇજાગ્રસ્ત થવા પામી હતી ઘટનાંની જાણ સ્થાનિક લોકો તથા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી કારને કબ્જે કરી કાર માં તાપસ કરતા કારમાં મોટી માત્રામાં દારૂ પણ મળી આવ્યો હતો ડુંગરી પોલીસે ચાલકની ધરપકડ કરી કાર અને દારૂ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાને પગલે વલસાડ જિલ્લા અંશ નવસારી જિલ્લાના ગૌ રક્ષકો માં રોષ જોવા મળ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बूंदी रानी रोहिणी राजपूत महिला फाऊंडेशन ने ईश्वरी निवास में श्री जगन्नाथ, श्री बलभद्र, बहन सुभद्रा की प्रतिमाओं की अगवानी कर पुष्प वर्षा से स्वागत किया
जगन्नाथ रथ यात्रा प्रचार अभियान की श्रृंखला में श्री जगन्नाथ, श्री बलभद्र, बहन सुभद्रा के विमान...
आज फिर विपक्ष को एकजुट करनेवाले लोहिया की जरूरत - रामस्वरूप मंत्री
जिंदा कौमें पांच साल इंतजार नहीं करतीं.’ गैर-कांग्रेसवाद के जनक और समाजवादी चिंतक...
ઉદ્યોગનું પ્રદૂષિત પાણી દરિયામાં વહાવવાની યોજના વિરોધમાં ખારવાસમાજે જરૂર પડયે આંદોલનની તૈયારી બતાવી
ઉદ્યોગનું પ્રદૂષિત પાણી દરિયામાં વહાવવાની યોજના વિરોધમાં ખારવાસમાજે જરૂર પડયે આંદોલનની તૈયારી બતાવી
અખીયાણા ગામ પાસેની હોટલ સામે જાહેર રોડ પરથી વિદેશી દારૂની 276 બોટલો સાથેની કાર ઝડપાઇ
પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસેની હોટલ સામે જાહેર રોડ પરથી વિદેશી દારૂની 276 બોટલો સાથેની કાર...
सांपों के संरक्षण के लिए मुहीम आज शुरू करेंगे
सांपों के संरक्षण के लिए मुहीम आज शुरू करेंगे
कोटा | मानसून के चलते सांप बिलों से बाहर आने...