વડોદ ગામે રહેતા અને બી.એસ.એફ.માં ફરજ બજાવતા તુષારભાઈ ડુંગરભાઈ ચાવડા હાલ રજા ઉપર હોઈ ઘેર હાજર હતા. તેમનાં પત્ની જયાબેન સાથે અણબનાવ થતા એક મહિનાથી પત્ની અમદાવાદ પિયર રહે છે.બનાવનાં દિવસે તે ઘરે સુતા હતા, ત્યારે તેમનાં અમદાવાદ રહેતા સાળાનો દિકરો મોહીત અમરાભાઈ પરમાર અને વઢવાણ રહેતા મામાજી સસરાનો દિકરો નિતીન દેવજીભાઈ પરમાર હાથમાં લોખંડના પાઈપ-સળીયો લઈ આવી અમારા બહેન-ફુઈને કેમ હેરાન કરો છો તેમ કહી માર મારવા લાગ્યા હતા.તુષારભાઈએ રાડારાડ કરતા બન્ને ઘરની બહાર નીકળી ગયા હતા. તેમનો સાળો અમરાભાઈ મુળજીભાઈ પરમાર બાઈક લઈને ઉભો હતો. જેમાં ત્રણેય જણા જતા રહ્યા હતા. તુષારભાઈને કાન ઉપર ગંભીર ઈજા થતા વીસ જેટલા ટાંકા આવ્યા હતા.આ અંગે તેમણે અમદાવાદના મોહીત અમરાભાઈ પરમાર, અમરાભાઈ મુળજીભાઈ પરમાર અને વઢવાણના નિતીન દેવજીભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आर्यनंदी पब्लिक स्कूल अँड ज्युनियर कॉलेज मध्ये कायदेविषयक शिबीर उत्साहात..
आर्यनंदी पब्लिक स्कूल अँड ज्युनियर कॉलेज मध्ये कायदेविषयक कार्यक्रम उत्साहात..
पैठण...
Bengaluru: भारी बारिश के कारण कई जगहों पर जलभराव की स्थिति, 32 वर्षीय व्यक्ति की नाले में डूबने से हुई मौत
कर्नाटक की राजधानी बेंगलुरु में हुई मूसलाधार बारिश के चलते एक और मौत हो गई है। मृतक युवक की पहचान...
તળાજા,તરસરા ગામના સરપંચના લેટરપેડનો ગેર ઉપયોગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
તળાજા,તરસરા ગામના સરપંચના લેટરપેડનો ગેર ઉપયોગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
Bihar के Nawada में दबंगों का आतंक, पूरी बस्ती जलकर राख; पीड़ितों ने बताई आंखों देखी | Ground Report
Bihar के Nawada में दबंगों का आतंक, पूरी बस्ती जलकर राख; पीड़ितों ने बताई आंखों देखी | Ground Report