ખેડબ્રહ્મા ચૌધરી આંજણા સમાજ દ્વારા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક હિંમતનગર મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિજય થતા નો સન્માન સંભારંભ યોજાયો ખેડબ્રહ્મા શહેરના ગોપાલભાઈ રામાભાઇ પટેલ નો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકમાં વિજય થતા ચૌધરી સમાજનું ગૌરવ વધારેલ હોઇ તે નીમીતે સન્માન સંભારંભ યોજાયો હતો તેમાં પટેલ રામજીભાઇ (મૂખી) પટેલ શામળભાઈ માજી ડિરેક્ટર સાબરકાંઠા ડિરેક્ટર કો-ઓપરેટીવ બેંક હિંમતનગર પટેલ બ્રિજેશભાઈ સાબર ડેરી વાઇસ ચેરમેન હિંમતનગર પટેલ હર્ષદભાઈ ,પટેલ નટુભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ ભાવિનકુમાર પટેલ ભદ્રેશભાઈ પટેલ શાંતિલાલ પટેલ જીગ્નેશભાઈ રેવાભાઇ પટેલ બિંદુભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ પ્રશાંતભાઈ ખેડબ્રહ્મા શહેર મહામંત્રી દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી અને સાલ અને ફુલહાર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
काळजाचं पाणी करणारी घटना! चिमुकल्यासोबत वाढदिवशीच घडलं ... HPN MARATHI NEWS
काळजाचं पाणी करणारी घटना! चिमुकल्यासोबत वाढदिवशीच घडलं ... HPN MARATHI NEWS
CM च्रंदबाबू बोले- अडाणी रिश्वत मामले से आंध्र बदनाम हुआ:हम जल्द एक्शन लेंगे; सरकार को लोगों के प्रति जवाबदेह होना चाहिए
भाजपा की सहयोगी पार्टी तेलगु देशम पार्टी के अध्यक्ष और आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू...
Samsung ने पेश किया Android 15 पर आधारित OneUI 7 का बीटा वर्जन, कब मिलेगा स्टेबल अपडेट?
दक्षिण कोरयाई टेक दिग्गज कंपनी सैमसंग ने Android 15 ऑपरेटिंग सिस्टम पर आधारित यूजर इंटरफेस OneUI...
Upcoming EVs in 2024: अफोर्डेबल प्राइस और जबरदस्त रेंज के साथ एंट्री मारेंगी ये इलेक्ट्रिक कार, देखिए लिस्ट
Maruti Suzuki अपनी eVX एसयूवी के साथ इलेक्ट्रिक कार मार्केट में एंट्री मारेगी और इसके 2024 के अंत...