ખેડબ્રહ્મા ચૌધરી આંજણા સમાજ દ્વારા સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક હિંમતનગર મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિજય થતા નો સન્માન સંભારંભ યોજાયો ખેડબ્રહ્મા શહેરના ગોપાલભાઈ રામાભાઇ પટેલ નો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકમાં વિજય થતા ચૌધરી સમાજનું ગૌરવ વધારેલ હોઇ તે નીમીતે સન્માન સંભારંભ યોજાયો હતો તેમાં પટેલ રામજીભાઇ (મૂખી) પટેલ શામળભાઈ માજી ડિરેક્ટર સાબરકાંઠા ડિરેક્ટર કો-ઓપરેટીવ બેંક હિંમતનગર પટેલ બ્રિજેશભાઈ સાબર ડેરી વાઇસ ચેરમેન હિંમતનગર પટેલ હર્ષદભાઈ ,પટેલ નટુભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ ભાવિનકુમાર પટેલ ભદ્રેશભાઈ પટેલ શાંતિલાલ પટેલ જીગ્નેશભાઈ રેવાભાઇ પટેલ બિંદુભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ પ્રશાંતભાઈ ખેડબ્રહ્મા શહેર મહામંત્રી દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી અને સાલ અને ફુલહાર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા તાલુકાના ચારોડિયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
પારદર્શક પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકારશ્રીના દસમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આજરોજ...
বীৰ লাচিত বৰফুকনৰ ৪০০ সংখ্যক জন্ম জয়ন্তী উপলক্ষে নাজিৰা মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত বিভিন্ন কাৰ্যসূচী।
আজি নাজিৰা মহকুমাধিপতি কাৰ্য্যালয়ৰ সভাকক্ষত মহকুমাধিপতি আয়ুষী জৈনৰ সভাপতিত্বত বিভিন্ন...
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ભગવાનપુરા ખાતે સાયકલ સવારને મોટર સાયકલ ચાલકે અડફેટે લેતા 75 વર્ષીય સ્થાનિક રહીશનુ મોત નિપજવાનો બનાવ બનવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના ભગવાનપુરા ખાતે રહેતા રવજીભાઈ વેલજીભાઈ પટેલ ઉ.વ.75 સાયકલ લઈ...
ঢকুৱাখনাৰ মাজ জালভাৰীৰ মহাপুৰুষীয়া নামঘৰত ৩০০ বছৰীয়া পৰম্পৰাৰে নন্দোৎসৱৰ লগত সংগতি ৰাখি খঁৰা-বৰুৱা ভাওনা প্ৰদৰ্শন
ঢকুৱাখনাৰ মাজ জালভাৰীৰ মহাপুৰুষীয়া নামঘৰত ৩০০ বছৰীয়া পৰম্পৰাৰে নন্দোৎসৱৰ লগত সংগতি ৰাখি...