સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે અતુલ રીક્ષા પલ્ટી ખાતા ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. જેમાં રીક્ષાના ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત થતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ પાસે અતુલ રીક્ષા ચાલક જાહીરઅબ્બાસ ઈસમાઈલભાઈએ અચાનક સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા અતુલ રીક્ષા રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સજાયો હતો.ત્યારે અતુલ રીક્ષાના ડ્રાઇવરને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે તેમને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચાણસ્મા પંથકમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાઈ.
ચાણસ્મા પંથકમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાઈ.
પાટણ જીલ્લાના ચાણસ્મા શહેર તેમજ...
हाड़ौती संभाग कोचिंग समिति ने रखा सरकार के समक्ष 5 सूत्रीय मांग पत्र
कम आर्थिक संसाधनों में छोटी बस्तियों में पूरक शिक्षा उपलब्ध करवा रहे छोटे कोचिंग संस्थान, बजट...
Global Market Under Major Panic ? | Japan Earthquake से बिगड़ने लगा ग्लोबल बाजारों का हाल? | U S FED
Global Market Under Major Panic ? | Japan Earthquake से बिगड़ने लगा ग्लोबल बाजारों का हाल? | U S FED