સુરેન્દ્રનગર શહેરનાં ૮૦ ફુટ રોડ ઉપર થોડા સમય પહેલા ખુલ્લી તલવાર અને હથિયારો લઈ આતંક મચાવનાર પાંચ પરપ્રાંતિય શખ્સોને જીલ્લા મેજીસ્ટે્ર્ટનાં હુકમ બાદ પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ અંગેની વધુ વિગત એવી છેકે, શહેરમાં ભુંડ પકડવાનાં કોન્ટ્રાક્ટ બાબતે બે જૂથ વચ્ચે થયેલી માથાકુટમાં કેટલાક શખ્સોએ થોડા સમય પહેલા ૮૦ ફુટ રોડ ઉપર ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. શહેરભરમાં સનસનાટી ફેલાવનારી આ ઘટના અંગે સિટી પોલીસ બી ડીવીઝનમાં ગુનો નોંધાયો હતો.પોલીસે પાંચ શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. તેના આધારે જીલ્લા મેજીસ્ટ્રેટે પાસા વોરન્ટ ઈસ્યુ કર્યા હતાં. જેથી હિરાસીંગ ઈશ્વરસીંગ ટાંક નામના સરદારજી શખ્સને પાસા હેઠળ સુરત સેન્ટર જેલમાં, બહાદુરસીંગ ઈશ્વરસીંગ ટાંકને અમદાવાદ જેલમાં, શેરસીંગ ઈશ્વરસીંગ ટાંકને વડોદરા સેન્ટ્રલ જેલમાં, અવતારસીંગ હીરાસીંગ ટાંકને ભુજની ખાસ જેલ પાલારામાં અને તીરથસિંગ રાજુસીંગ ટાંકને સુરતની સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનુ પોલીસ તંત્ર દ્વારા જણાવાયુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરનાં ગોત્રી જનસેવા કેન્દ્રનું લોકાર્પણ
વડોદરા શહેરનાં ગોત્રી જનસેવા કેન્દ્રનું લોકાર્પણ
2 लाख की Down payment के बाद लाएं MG Windsor EV का Excite वेरिएंट, हर महीने देनी होगी इतनी EMI
भारतीय बाजार में ब्रिटिश वाहन निर्माता MG की ओर से कई बेहतरीन वाहनों की बिक्री की जाती है। कंपनी...
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાડા ગામેથી માટી ચોરીનું કૌભાંડ કોને ઝડપ્યું આ કૌભાંડ કોણે આચરિયું? શું શું ઝડપાયું!
અમરેલી -જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ભાડા ગામે થી માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું....
ખાણ ખનીજ...
ડીસા તાલુકાના માલગઢ ગામે સામૂહિક આપઘાત કેસ...
બ્રેકિંગ....
ડીસા તાલુકાના માલગઢ ગામે સામૂહિક આપઘાત કેસ...
દોઢ વર્ષના...