અમદાવાદના પૂર્વ વિસ્તારના પૂર્વ જાગૃત કોર્પોરેટર શ્રી અતુલભાઇ પટેલ દ્વારા એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો. શેર કરેલો વિડિયો આગ લાગવાની ઘટના બાબત નો હતો. ગઈકાલ રાત્રે વટવા જીઆઇડીસી ફેઝ-4 માં આવેલ વિનસર કંપનીના પાછળના ભાગે કે જ્યાં કેમિકલ ની ફેક્ટરી માલિકો કચરા નો ઢગલો કરતા હોય છે ત્યાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો, તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કોઈ જાનહાની ના સમાચાર મળેલ નથી. આગ લાગવાની ઘટના ઘટતા લોકોમાં રોષ ફેલાયો હતો અને માંગ કરી હતી કે આવી કંપનીઓને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BOTAD - બોટાદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
BOTAD - બોટાદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
खातोली उपस्वास्थ्य केंद्र भगवान भरोसे CHO अक्सर रहती है नदारद.
उनियारा. सरकार का आमजन को स्वास्थ्य लाभ पहुंचाने का लक्ष्य कुछ कार्मिको की वजह से असफल होता दिखाई...
বৰহাটত হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচীৰ লগত সংগতি ৰাখি বৰহাট উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত বিশাল সমদল যাত্ৰা
বৰহাটত হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচীৰ লগত সংগতি ৰাখি বৰহাট উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত বিশাল সমদল পদ...