વિંછીયાના ઓરી ગામે હત્યાનો બનાવ,ઓરી ગામે ખેતરમાં સુતેલ કોળી આધેડની હત્યાવિંછીયાવિંછીયાના ઓરી ગામે હત્યાનો બનાવ,ઓરી ગામે ખેતરમાં સુતેલ કોળી આધેડની હત્યા,જૂની અદાવતનો ખાર રાખી 8 શખ્સોએ હુમલો કર્યો હતો,કોળી આધેડનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ઓરી ગામના જેન્તી જમોડ અને જેન્તી સરવૈયા તથા અન્ય અજાણ્યા 5 શખ્સોએ સાથે મળી હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ,ઓધવજી ભાઈ ઉપર લાકડી અને પાઈપથી હુમલો કરતા મોત નીપજ્યું,વિંછીયા પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી 5 શખ્સોની શોધખોળ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદમાં ‘ઉજ્જવળ ભારત-ઉજ્જવળ ભવિષ્ય' અંતર્ગત ‘ઉર્જા મહોત્સવ' કાર્યક્રમ યોજાયો
દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રત્યેક જિલ્લાઓમાં આ મહોત્સવ અન્વયે...
સોજીત્રા શહેર અને તાલુકાની બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ
સોજીત્રા શહેર અને સોજીત્રા તાલુકાની બુથ સશક્તિકરણ અભિયાન ૨૦૨૩ અંતર્ગત એક વિશેષ બેઠકનું આયોજન આણંદ...
युवा मोर्चा पवई द्वारा चलाया जा रहा है वृहद वृक्षारोपण आभियान
युवा मोर्चा पवई द्वारा चलाया जा रहा है वृहद वृक्षारोपण आभियान
SAINT-GOBAIN INDIA UNVEIL THEIR EXCLUSIVE ‘MYHOME’ STORES IN GUWAHATI
AZIR KHOBOR, GUWAHATI, 31ST JULY, 2022 : Saint-Gobain is a worldwide leader in light and...
મહુધાના ભાથીજી યુવક મંડળ દ્વારા ગિરનાર પરિક્રમા કરવામાં આવી 2022 | Spark Today News
મહુધાના ભાથીજી યુવક મંડળ દ્વારા ગિરનાર પરિક્રમા કરવામાં આવી 2022 | Spark Today News