વિંછીયાના ઓરી ગામે હત્યાનો બનાવ,ઓરી ગામે ખેતરમાં સુતેલ કોળી આધેડની હત્યાવિંછીયાવિંછીયાના ઓરી ગામે હત્યાનો બનાવ,ઓરી ગામે ખેતરમાં સુતેલ કોળી આધેડની હત્યા,જૂની અદાવતનો ખાર રાખી 8 શખ્સોએ હુમલો કર્યો હતો,કોળી આધેડનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ઓરી ગામના જેન્તી જમોડ અને જેન્તી સરવૈયા તથા અન્ય અજાણ્યા 5 શખ્સોએ સાથે મળી હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ,ઓધવજી ભાઈ ઉપર લાકડી અને પાઈપથી હુમલો કરતા મોત નીપજ્યું,વિંછીયા પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી 5 શખ્સોની શોધખોળ હાથધરી,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मां सरस्वती पब्लिक सेकेंडरी विद्यालय में अमृत पर्यावरण महोत्सव मनाया
मां सरस्वती पब्लिक सेकेंडरी विद्यालय मोड़क गांव अंग्रेजी माध्यम में अमृत पर्यावरण महोत्सव...
3 बोगी अचानक पटरी से उतरी, Bihar के Buxer में North East Exp Train Accident कैसे हो गया?
3 बोगी अचानक पटरी से उतरी, Bihar के Buxer में North East Exp Train Accident कैसे हो गया?
न्याय और समानता पर कविगुरु के विचारों ने हमें विश्वदृष्टि दी : अमित शाह
केंद्रीय गृह मंत्री अमित शाह बंगाल के एक दिवसीय दौरे पर मंगलवार सुबह कोलकाता पहुंचे। यहां पहुंचने...