ગીર સોમનાથ જિલ્લાની અંદર પશુઓની ની અંદર લંમ્પ્સ વાયરસે ભરડો લીધો છે ત્યારે ગીર સોમનાથ પશુપાલન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ગત બે દિવસમાં  ૪૫૦૦ લી સો કરતાં વધુ પૂર પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે  સુત્રાપાડા સુત્રાપાડા તાલુકાની અંદર પશુપાલન લોકોમાં ભયનો માહોલ અને સૌથી વધારે વાઇરસ જોવા મળી રહ્યું છે ત્યારે ઘણાં પશુઓ ત્યારે  ઘણા મોટા ભાગનાં પશુઓ મૃત્યુ પામ્યા છે ત્યારે જ તેને વાત કરવામાં આવે તો પશુપાલન વિભાગ ચર્ચા માં છે