મહુવા તાલુકાના ખરવાણ ગામની 900 થી વધુ સભાસદ ધરાવતી ખેડૂત મંડળીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે તુષારભાઈ જે.પટેલની દરખાસ્ત ગુરુજીભાઈ પટેલ અને ટેકો ચંદુભાઈ પટેલ કરવામાં આવી હતી 15.07.2023ની મિટિંગમાં અન્ય કોઈ બીજી દરખાસ્ત નહિ આવતા બિન હરીફ તરીકે જાહેર કરવામાં કરવામાં આવ્યા હતા.તેમજ ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ બ્રામણીયાની દરખાસ્ત નરેન્દ્રભાઈ પટેલ અને ટેકો રઘુભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.જેમાં અન્ય કોઈ દરખાસ્તના આવતા પ્રમુખ તરીકે તુષારભાઈ પટેલ જ્યારે ઉપ પ્રમુખ તરીકે જયંતિભાઈ બ્રામણીયાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.સભાને સંબોધતા તુષારભાઈ પટેલે તમામ કમિટી સભ્યો,સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને મંડળીને વિકાસના પંથે આગળ લઈ જવા નીર્ધાર વ્યકત કર્યો હતો.સભાનું સંચાલન અને આભાર વિધિ કમિટી સભ્ય સન્મુખભાઈએ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chhattisgarh Election Results: छत्तीसगढ़ में टली BJP विधायकों की आज की बैठक | Latest News | PM Modi
Chhattisgarh Election Results: छत्तीसगढ़ में टली BJP विधायकों की आज की बैठक | Latest News | PM Modi
दत्ताआबा गायकवाड यांच्याकडून आमदार अशोक बापु पवार यांना वाढदिवसाच्या लाख लाख शुभेच्छा
दत्ताआबा गायकवाड यांच्याकडून आमदार अशोक बापु पवार यांना वाढदिवसाच्या लाख लाख शुभेच्छा
Why walking is so important. #health #walking
Why walking is so important. #health #walking
Upcoming Smartphones | आने वाले महीनों में ये स्मार्टफोन होंगे लॉन्च | OPPO | Realme | Moto
Upcoming Smartphones | आने वाले महीनों में ये स्मार्टफोन होंगे लॉन्च | OPPO | Realme | Moto
ભાભરમાં ચાલુ ગાડીએ શાકભાજીના વેપારીને લૂંટવાનો પ્રયાસ કરતાં ચકચાર
ભાભરમાં ચાલુ ગાડીએ વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. રાત્રીના સમયે બાઈક પર...