મહુવા તાલુકાના ખરવાણ ગામની 900 થી વધુ સભાસદ ધરાવતી ખેડૂત મંડળીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે તુષારભાઈ જે.પટેલની દરખાસ્ત ગુરુજીભાઈ પટેલ અને ટેકો ચંદુભાઈ પટેલ કરવામાં આવી હતી 15.07.2023ની મિટિંગમાં અન્ય કોઈ બીજી દરખાસ્ત નહિ આવતા બિન હરીફ તરીકે જાહેર કરવામાં કરવામાં આવ્યા હતા.તેમજ ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ બ્રામણીયાની દરખાસ્ત નરેન્દ્રભાઈ પટેલ અને ટેકો રઘુભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.જેમાં અન્ય કોઈ દરખાસ્તના આવતા પ્રમુખ તરીકે તુષારભાઈ પટેલ જ્યારે ઉપ પ્રમુખ તરીકે જયંતિભાઈ બ્રામણીયાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.સભાને સંબોધતા તુષારભાઈ પટેલે તમામ કમિટી સભ્યો,સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો.અને મંડળીને વિકાસના પંથે આગળ લઈ જવા નીર્ધાર વ્યકત કર્યો હતો.સભાનું સંચાલન અને આભાર વિધિ કમિટી સભ્ય સન્મુખભાઈએ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માંગરોળ શહેર માં થોડા સમયથી ચિલ્જડપની ઘટના ને અંજામ આપતા નબીરા ને જૂનાગઢ LCB એ ઝડપી પાડ્યો
જૂનાગઢ જિલ્લા ના માંગરોળ શહેર માં થોડા સમય થી ચિલ્ઝડપ નો સિલસિલો ચાલુ થયો હતો જેમાં રસ્તે પસાર...
DEESA // ડીસા માં બે મહિલાઓ જાહેરમાં ઘાસ વેચતા શહેર ઉત્તર પોલીસે મહિલાઓ સામે નોંધી ફરિયાદ..
ડીસામાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી જતા જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર ડીસાના સબ ડિવિઝનલ...
Bullish Stocks Today | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल भरोसा? |Business
Bullish Stocks Today | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल भरोसा?...
કેશોદ સફાઈ કામદારો ને 12 વર્ષ પહેલાં અપાયો હતો લોલીપોપ જ્યારે ફરી વખત પણ આવી જ સ્થતીના એંધાણ
જૂનાગઢ જિલ્લા ની કેશોદ નગરપાલિકા માં સફાઈ કામદારો ને મળવા પાત્ર હક્ક ચુકવવામાં ન આવતા હોય જેને...
Hero MotoCorp के बाइक्स-स्कूटर्स पर इस त्योहारी सीजन मिल रहा जबरदस्त डिस्काउंट, नए कलर ऑप्शन हुए पेश
Hero MotoCorp ने अपने ग्राहकों के लिए Grand Indian Festival of Trust यानी GIFT की घोषणा की है।...