હિમાચલમાં નેશનલ હાઈવે સહિ 700થી વધુ રસ્તાઓ બંધ, 24 કલાકમાં કુલ્લુ, ચંબા અને શિમલામાં 5 લોકોના મોત

પહાડથી લઈ જમીન સુધી કુદરતનો કહેર : મનાલી-કુલ્લુ વચ્ચે વાહનોની અવરજવર બંધ : 200થી વધુ પ્રવાસી ફસાયા50 વર્ષ જૂનો પુલ પણ પાણીમાં વહી ગયો