ડીસા માં ગાંધી ચોક વિસ્તારમાં ગટર માં કચરો જામ થવાના કારણે વરસાદી પાણી નો ભરાવો થતો જોવા મળ્યો હતો આના માટે વેપારીઓ અને નગરસેવકોએ વચ્ચે બેઠક યોજાઈ હતી

   આ બેઠકમાં ગટરમાં કચરો અને પ્લાસ્ટિક ના નાખવા માટે નગરસેવકો દ્વારા વેપારીઓને અપીલ કરાઈ હતી કારણ કે ગાંધીચોકમાં વેપારીઓ વારંવાર કચરો ગટરમાં નાખતા ગટરો જામ થઈ જાય છે અને ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યા સર્જાય છે