રિપોર્ટ. લતીફ સુમરા 

 બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સાહેબ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં હેલ્થ માટે અવનવી સૂચનાઓ આપવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આરોગ્ય અધિકારી સાહેબ પી.એમ.ચૌધરી સાહેબ દ્વારા ડીસા માં હેલ્થ ટીમ ને સારી કામગીરી કરવા બદલ સુચના આપવામાં આવે છે જેમાં ડીસા ની અંદર આરોગ્યની દુકાનો. લારી ગલ્લા માં ચેકીંગ કરવાનું કામ બીજી અનેક કામ ની પ્રવૃતિઓ કરવામાં આવે છે કેમ ડીસા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સાહેબ દ્વારા બેસ્ટ ટી.એચ.ઓ નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ડીસા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડીસા હેલ્થ ટીમ નો આભાર માન્યો હતો