હળવદ શહેરમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘંટીની પાછળ બીજી શેરીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક મહિલાને પોલીસે ઝડપી પાડી છે. પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘંટીની પાછળ બીજી શેરીમાં રહેતી સલમાબેન ઉર્ફે સોનુ આશીફભાઈ મીરના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦ કિં રૂ. ૧૬૦૦ તથા બીયર ટીન નંગ -૭ કિં રૂ.૭૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨૩૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોરાજી:- ખેડૂતો ની હાલત દયનિય, મગફળીમાં મુંડા અને ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી...|| GTV
ધોરાજી:- ખેડૂતો ની હાલત દયનિય, મગફળીમાં મુંડા અને ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી...|| GTV
રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરાઈ..
રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરાઈ...રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે...
આઝાદીના અમૃત માટે પીએમ મોદીએ આપ્યો ‘પંચ પ્રાણ’નો મંત્ર, કહ્યું- દેશ માટે આગામી 25 વર્ષની યાત્રા મહત્વપૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 25 વર્ષની સફરને દેશ માટે “અત્યંત મહત્વપૂર્ણ” ગણાવી...
Jay Bhavani ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પ નુ આયોજન
Jay Bhavani ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પ નુ આયોજન