હળવદ શહેરમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘંટીની પાછળ બીજી શેરીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક મહિલાને પોલીસે ઝડપી પાડી છે. પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘંટીની પાછળ બીજી શેરીમાં રહેતી સલમાબેન ઉર્ફે સોનુ આશીફભાઈ મીરના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦ કિં રૂ. ૧૬૦૦ તથા બીયર ટીન નંગ -૭ કિં રૂ.૭૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨૩૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોંડલ માં ખુંટીયા ની ઠોકરે ઘવાયેલા વૃદ્વ નું મોત વૃદ્વ ને દરબાર ગઢ પાસે ખુંટીયા એ ઠોકરે લીધા હતા
ગોંડલ માં ખુંટીયા ની ઠોકરે ઘવાયેલા વૃદ્વ નું મોત વૃદ્વ ને દરબાર ગઢ પાસે ખુંટીયા એ ઠોકરે લીધા હતા
વિધાનસભા ની ચૂંટણી ની તૈયારી ના ભાગરૂપે ઓખા શહેર ભાજપ સંગઠનની મીટીંગ
માહિર કલમ ન્યૂઝ પેપર & ચેનલ માટેગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર,...
ગુજરાત: અમદાવાદમાં વિઝા માટેની નકલી માર્કશીટનું રેકેટ ઝડપાયું
એલિસબ્રિજ પોલીસે ગુજરાત બોર્ડના અસલી લોગોવાળી આંબાવાડીના ગ્રાન્ડ મોલમાંથી નકલી માર્કશીટ બનાવતા...
20 रुपये के चाट ने 141 लोगों को सीधे पहुंचाया अस्पताल, खाने के तुरंत बाद होने लगी उल्टियां, हुए बेहोश
करमाटांड़ के भोक्ता पूजा में बुधवार को जहरीला चाट खा लेने से हुचुकटांड़ गांव के रहने वाले कई...
Chhattisgarh Voting Updates: ‘छत्तीसगढ़ में एकतरफा जीत...' वोट डालते ही बोले CM Bhupesh Baghel
Chhattisgarh Voting Updates: ‘छत्तीसगढ़ में एकतरफा जीत...' वोट डालते ही बोले CM Bhupesh Baghel