બ્રેકિંગ..
બનાસકાંઠા
ભાભર..
ભાભરના સનેસડા ગામે વેટેનરી ડોક્ટરનું વીજ કરંટથી મોત...
ઘરે બેન ના આણા નો પ્રસંગ હોઇ રશોઇ નું કામ ચાલુ હોઇ પાણી પીવા જતા આવ્યો કરંટ...
અનુપજી તખાજી ઠાકોર જે વેટનરી ડોક્ટરના બેનનું આણું કરાવવાનું હતું તે સમયે રાત્રે 3:00 વાગ્યે જે રસોઈ નું કામ ચાલુ હતું પાણી પીવા જતા કરંટ લાગતા મોત..
અનૂપજી ઠાકોર ભાભર તાલુકાના ખારા ગામે વેટેનરી ડોકટર તરીકે ફરજ બજાવતાં હતા...
મોત ના સમાચાર થી ઠાકોર સમાજ માં શોક ની લાગણી....
અહેવાલ માનસિંહ ચૌહાણ બનાસકાંઠા