વીજપડી ગામે મોહરમ માસ દરમિયાન તાજીયાનું ઝુલુસ નિકાળવામાં આવ્યું. મુસ્લિમ સમાજના અતિ પવિત્ર એવા મોહરમ માસ દરમિયાન સાવરકુંડલાના વીજપડી મુકામે બેન્ડવાજા અને ઢોલ ના તાલે મુખ્ય માર્ગો પર જુલૂસ કાઢવામાં આવ્યું. આ તકે અલીભાઈ રાજીભાઈ ખોખર, નાસિરભાઈ રહેમાનભાઈ ખોખર, બાવભાઈ ચાવડા, બચીરભાઈ ખોખર,રિઝવાનભાઈ ભીખુભાઈ ખોખર, રસૂલખાન પઠાણ, વિગેરે મુસ્લિમ બિરાદરો પણ આ ઝૂલુસ માં જોડાયા હતા.
રિપોર્ટ બાય દિલીપભાઈ વાઘેલા વીજપડી