ધાંગધ્રા તાલુકાના ધોળી ગામે ખેતરના માર્ગે ચાલવા બાબતે ફરયાદી રતિલાલભાઈ છગનભાઈ પટેલ ઉપર હુમલો કરાતા આરોપી મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ રહે ધોરી વાળા સામે નોંધાઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળતી માહિતી મુજબ ફરિયાદી રતિલાલ છગનભાઈ પટેલ પોતાના ખેતરેથી મોટરસાયકલ લઈને આવતા હતા ત્યારે આરોપી,મહેન્દ્ર મગનભાઈ પટેલ એ મોટરસાયકલ ઊભું રખાવીને અહીંયા કેમ ચાલે તેમ કહીને ઉસ્કેરાઈ જઈને ફરિયાદી ઉપર ફરસી થી હુમલો કરાતા હાથ ના ભાગે વાગતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા હતા અને સારવાર લઈને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને આરોપી મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ વિરૂદ્ધ ધોરણ સર ની ફરિયાદ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM केजरीवाल को बड़ा झटका, SC ने अंतरिम जमानत बढ़ाने की याचिका पर तुरंत सुनवाई से किया इनकार
Arvind Kejriwal Surrender News। दिल्ली आबकारी नीति घोटाले में मनी लॉन्ड्रिंग के आरोपी सीएम...
দশম স্থান লাভ কৰা ৰজতৰ কাষত শিক্ষামন্ত্ৰী
আজি ফলাফলত দশম স্থান লাভ কৰা গোগামুখৰ ক্ৰিচ কিং হাইস্কুলৰ ছাত্ৰ ৰজত ঘোষৰ ঘৰত শিক্ষামন্ত্ৰী ডাঃ...
પોરબંદર : જિલ્લામાં વધુ 10 ગૌવંશ લંપી ગ્રસ્ત થયા .
પોરબંદર : જિલ્લામાં વધુ 10 ગૌવંશ લંપી ગ્રસ્ત થયા .
સરા ગામેથી 543 બોટલ બિયર, દારૂ સાથે બે ઝડપાયા
મુળી તાલુકાના સરાગામેથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બીયર ટીન તથા બોટલ નંગ-543 કી.રૂ.1,...
দলগাঁঁৱত অন কেমেৰাত প্ৰচণ্ড মাৰপিটৰ ঘটনা
দলগাঁঁৱত অন কেমেৰাত প্ৰচণ্ড মাৰপিটৰ ঘটনা