ધાંગધ્રા તાલુકાના ધોળી ગામે ખેતરના માર્ગે ચાલવા બાબતે ફરયાદી રતિલાલભાઈ છગનભાઈ પટેલ ઉપર હુમલો કરાતા આરોપી મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ રહે ધોરી વાળા સામે નોંધાઈ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળતી માહિતી મુજબ ફરિયાદી રતિલાલ છગનભાઈ પટેલ પોતાના ખેતરેથી મોટરસાયકલ લઈને આવતા હતા ત્યારે આરોપી,મહેન્દ્ર મગનભાઈ પટેલ એ મોટરસાયકલ ઊભું રખાવીને અહીંયા કેમ ચાલે તેમ કહીને ઉસ્કેરાઈ જઈને ફરિયાદી ઉપર ફરસી થી હુમલો કરાતા હાથ ના ભાગે વાગતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા હતા અને સારવાર લઈને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવીને આરોપી મહેન્દ્રભાઈ મગનભાઈ પટેલ વિરૂદ્ધ ધોરણ સર ની ફરિયાદ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આણંદના સરકારી અધિકારી દ્વારા સનાતન હિન્દુ સંસ્કૃતિના સિદ્ધાંતોનું ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિક રીતે નિરૂપણ
22મી એપ્રિલના રોજ આખા વિશ્વ એ વર્લ્ડ earth ડે ની ઉજવણી કરી. દિવસેને દિવસે પ્રદૂષણ વધતું જાય છે...
नवनियुक्त पदाधिकारीयों का किया गया स्वागत।
जनपद आजमगढ़ में,नवनियुक्त पदाधिकारियों का किया गया स्वागत।मालूम होकि भारतीय जनता पार्टी के नगर...
Weather Update Today: दिल्ली में आज बारिश के आसार, हिमाचल-उत्तराखंड समेत इन राज्यों में मौसम विभाग का अलर्ट
उत्तर भारत के कई राज्यों में मानसून की बारिश दस्तक नहीं दे रही है। देश की राजधानी दिल्ली की बात...
વડાપ્રધાન મોદીએ સુરતમાં ખુલ્લી ગાડીમાં 2.5 કિલોમીટરનો લાંબો રોડ શો કર્યો
વડાપ્રધાન મોદીએ સુરતમાં ખુલ્લી ગાડીમાં 2.5 કિલોમીટરનો લાંબો રોડ શો કર્યો