ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુ વંદના છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સરસ્વતી હાઈસ્કુલ દિયોદર માં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ તેમજ "ભારત કો જાનો" ના સંયોજક સંયોજક કનુભાઈ જોશી તેમજ સક્રિય સભ્ય રસિકભાઈ ત્રિવેદી પૂર્વ પ્રમુખ નરેશભાઈ પ્રજાપતિ તેમજ સરસ્વતી હાઈસ્કૂલ નો સ્ટાફ અને બાળકોએ હાજરી આપી હતી. તેમજ તેજસ્વી તારલાઓનુ સન્માન કાર્યક્રમ સફળ રહ્યો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંયોજક અંબારામભાઈ જોશી એ બહુ સુંદર કાર્ય કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jagdeep Dhankar के अपमान को लेकर विपक्ष पर बरसी BJP, Congress के खिलाफ की नारेबाजी | Aaj Tak
Jagdeep Dhankar के अपमान को लेकर विपक्ष पर बरसी BJP, Congress के खिलाफ की नारेबाजी | Aaj Tak
गणेशोत्सवासाठी पोलिसांची अतिरिक्त कुमक मागवणार...... पोलीस अधिक्षक मनिष कलवानिया
गणेशउत्सव नागरिकांनी शांततेत साजरा करावा..... उपविभागीय अधिकारी.माणिक आहेर
वैजापूर /गंगापूर...
इन शेयरों में निवेश से तगड़ा मुनाफा, बजट से पहले क्या करें ? | 24 Ka Budget | Budget 2024
इन शेयरों में निवेश से तगड़ा मुनाफा, बजट से पहले क्या करें ? | 24 Ka Budget | Budget 2024
Breaking News: Jaipur में आफत बनकर बरसी बारिश, बेसमेंट में पानी भरने से तीन लोगों की मौत | Aaj Tak
Breaking News: Jaipur में आफत बनकर बरसी बारिश, बेसमेंट में पानी भरने से तीन लोगों की मौत | Aaj Tak
દલિત અધિકાર સંઘ ભાવનગર ગુજરાત ની અગત્યની મીટીંગ ડો. બાબા સાહેબ આંબેડકર હોલ પાનવાડી ખાતે યોજાઇ.
મીટીંગ સરું થાય તે પહેલાં જશોનાથ ચોક ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાએ રીનોવેશન નું...