મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવી જેમાં હળવદ નો પોલીસ કર્મચારી તેમજ હળવદના ચરાડવાનો એક યુવક આ બંને યુવકોએ સાથે મળી યુવતીને વારંવાર સંબંધ રાખવા દબાણ કરવામાં આવતા હતા તેમજ જો તેઓ સાથે સંબંધ નહીં રાખે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા હતા ત્યારે યુવતીએ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક અસરથી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારબાદ બંને યુવકની પોલીસે ધરપકડ કરી આવા રક્ષક જ ભક્ષક બનતા લોકોમાં ચર્ચાઓ જાગી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Electric Vehicle Industry: सब्सिडी पर निर्भरता आने वाले समय में समाप्त हो जाएगी? EV एक्सपर्ट से समझें
प्रज्ञा गोयल का कहना है कि सब्सिडी कभी भी लॉन्ग टर्म सॉल्यूशन नहीं हो सकता। अगर किसी इंडस्ट्री को...
સ્વામિનારયણ મંદીર નૈરોબી ખાતે સંતો અને ભકતો દ્વારા ચાતુર્માસ પ્રારંભ
શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના ૭૬,૭૭ અને ૭૮ મા જણાવ્યું છે કે,...
India Canada Row: कनाडा के पीएम के कबूलनामे पर भारत का बयान, कहा- Canada के झूठ का पर्दाफाश हुआ
India Canada Row: कनाडा के पीएम के कबूलनामे पर भारत का बयान, कहा- Canada के झूठ का पर्दाफाश हुआ
राजस्थान में बेरोजगारों के लिए आई खुशखबरी,जल्द होगी नई भर्तियों की घोषणा
राज्य में लाखों अभ्यर्थियों और राजस्थान लोक सेवा आयोग को नई भर्तियों का इंतजार है। लोकसभा चुनाव...
મહુવામાં મહાવીર સ્વામી દેરાસરજીની 194મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ
મહુવામાં મહાવીર સ્વામી દેરાસરજીની 194મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ