વય મર્યાદા નિવૃત્તિએ દરેક સરકારી કર્મચારી કે અધિકારીઓ માટે હંમેશા યાદગાર બનતી હોય છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મામલતદાર ડી. એલ. ભાટિયા નિવૃત બનતા ધ્રાંગધ્રા તાલુકા સદન અને ધ્રાંગધ્રા વાણંદ સમાજ દ્વારા મામલતદાર ભાટિયાનાં સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા મધ્યે બ્રહ્મસમાજની વાડીમાં મામલતદાર કચેરીના પ્રાંત અધિકારી પટેલ સહીત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યાદગાર ગિફ્ટ, મોમેન્ટો અને ફુલહારથી સન્માનની શરૂઆત બાદ તાલુકા પંચાયતના ટીડીઓ શાહ અને ડીવાયએસપી પુરોહિત સહીત અનેક મહાનુભાવો થકી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાણંદ સમાજના મોભીઓ દ્વારા પોતાના જ્ઞાતિબંધુનાં ભવ્ય સન્માન સમારોહમાં વિશેષ આયોજન ગોઠવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી સાથે જોવા મળ્યા હતાં. સામાજિક કાર્યકરો, અધિકારીઓ દ્વારા મામલતદાર ભાટિયા દ્વારા જરૂરિયાત વર્ગ, વિધવા મહિલાઓ, દિવ્યાંગ વર્ગ તેમજ વૃધો માટે ટૂંક સમયમાં કરેલા કાર્યોને આવકાર્યા હતાં.મોટી સંખ્યામાં હાજરી સાથે સન્માન કાર્યક્રમ બાદ ભોજન અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
**कांग्रेस की नगर परिषद में नेता प्रतिपक्ष की नियुक्ति को लेकर बड़ी मांग**
राज्य सरकार ने बूँदी नगर परिषद की सभापति मधु नुवाल को सरकारी भूमि पर कब्जा और अतिक्रमण के आरोप...
દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનના દ્વારા ચોરીના દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી ગેંગને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડતી ખંભાળીયા પોલીસ
મ્હે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબશ્રી એ મિલ્કત સંબંધી ગુન્હોઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય....
सट्टे की खाईवाली करते चार आरोपियों को पुलिस ने पकड़ा, राशि बरामद
कोटा. सांगोद पुलिस ने मंगलवार को शहर में चल रहे सट्टे की खाईवाली पर कार्रवाई करते हुए चार जनों को...