સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાના મોજીદડ ખાતે ધોધમાર વરસાદ વરસતાં રહેણાકી વિસ્તાર તેમજ ખેતરો બેટમાં ફેરવાયા હતા. જેમાં ચૂડા તાલુકાના મોજીદડ પીએચસી કેન્દ્ર બેટમાં ફેરવાયું હતું. તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી જતા લોકો પરેશાન થઇ ગયા હતા.જ્યારે ચૂડા તાલુકાના મોજીદડ પીએચસી કેન્દ્રના મેડિકલ ઓફિસરના ક્વાટરમાં વરસાદી પાણી ઘૂસતા મોટું નુકસાન પહોંચ્યું હતુ. તો બીજીતરફ વાંસળ નદીના પાણી બે કાંઠે વહેતા થયા હતા. જ્યારે ચુડા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમા સાંબેલાધાર વરસાદ પડતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महीने के आखिर तक देश में मूसलाधार बारिश।बंगाल की खाड़ी में बनेगा गंभीर चक्रवात।15 day whether report
महीने के आखिर तक देश में मूसलाधार बारिश।बंगाल की खाड़ी में बनेगा गंभीर चक्रवात।15 day whether report
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જરૂરિયાતમંદ બાળકને કપડા વિતરણ કરાશે
સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વચ્ચે આગે હિન્દુસ્તાન આગે નો પ્રારંભ કરેલ છે જેમાં...
વલભીપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નશો કરેલી હાલતમાં બે ઈસમો ઝડપાયા
વલભીપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નશો કરેલી હાલતમાં બે ઈસમો ઝડપાયા
બેટ દ્વારકામાં મેગા ડીમોલેશ કામગીરી થઈ પૂર્ણ
#buletinindia #gujarat #gandhinagar
પેટલાદ નગરપાલિકાના કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું
પેટલાદ નગરપાલિકાના કર્મચારીઓએ આજે વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી...